જે શબ્દનો ગુજરાતી અર્થ |je meaning in Gujarati | Rekhtagujarati

je meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જે

  • પ્રકાર: અવ્યય
  • favroite
  • share

અર્થ:

  • તેહ
  • કે (વાકયના બે વિભાગને જોડતું અપેક્ષાપૂરક અવ્યય)
  • (‘તે’ સાથે સંબંધમાં વપરાય છે.) તેનાં રૂપો – જેણે, જેને, જેનું
  • દીવો, અજવાળું
  • પ્રણામ (બાળભાષામાં)
  • (obsolete) victory
  • which, who
  • lamp, light
  • (in children's language) obeisance
  • जो, कि
  • जय, फ़तह
  • जो

આપને આ પણ વાંચવું ગમશે