જર શબ્દનો ગુજરાતી અર્થ |jar meaning in Gujarati | Rekhtagujarati

jar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જર

jar जर
  • favroite
  • share

જર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પૈસો, નાણું, સોનું
  • કસબ (સોના-રૂપાના તાર) કે કસબનું વણતર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઓર, મેલી
  • જળો

વિશેષણ

  • જીર્ણ, જર્જર

English meaning of jar


Feminine

  • outer skin of embryo, afterbirth
  • leech

Adjective

  • worn out
  • old

Masculine

  • money
  • cash
  • gold
  • thread of gold or silver
  • weaving of gold thread

जर के हिंदी अर्थ


पुल्लिंग

  • ज़र, धन, सोना
  • जरतार

આપને આ પણ વાંચવું ગમશે