jagan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જગન શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- યજ્ઞ, એક વેદોકત કર્મ, યાગ
- લોકસંગ્રહ કે સેવા અર્થે કરેલું કર્મ
- (લાક્ષણિક) અતિ મુશ્કેલ કે મોટું કામ
English meaning of jagan
Masculine
- see યજ્ઞ, sacrifice
- very difficult and onerous task
जगन के हिंदी अर्थ
पुल्लिंग
- यज्ञ
- अति कठिन या बड़ा काम [ला.]