jaati meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જાતિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કુળ, વર્ણ કે નાત તથા યોનિના ભેદસૂચક વર્ગ, સમુદાય (‘ટ્રાઇબ’, ‘રેસ’) ઉદા. ‘મનુષ્યજાતિ’, ‘આર્યજાતિ’, ‘ક્ષત્રિયજાતિ’
- લિંગભેદસૂચક વર્ગ, ‘સેક્સ’
- અમુક વર્ગની જુદીજુદી વ્યકિત- ઓમાં રહેલો સમાન ધર્મ
- માત્રામેળના બંધારણવાળો એક છંદવિભાગ
English meaning of jaati
Feminine
- division of society indicating family, varna or class, or birth
- race
- tribe
- sex
- (grammar) gender
- nature or characteristicૃ common to various members of the same class
- a class of metres based on mārās
जाति के हिंदी अर्थ
स्त्रीलिंग
- कुल, वर्ण या विरादरी और योनि का भेदसूचक वर्ग, जाति, समुदाय
- लिंगभेदसूचक वर्ग, जाति, लिंग [व्या.]