જાગવું શબ્દનો ગુજરાતી અર્થ |jaagavu.n meaning in Gujarati | Rekhtagujarati

jaagavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

જાગવું

  • પ્રકાર: ક્રિયા
  • favroite
  • share

અર્થ:

  • ઊંઘમાંથી ઊઠવું, જાગ્રત થવું
  • પ્રમાદમાં ન પડવું, જાગ્રત રહેવું
  • જાગતા હોવું
  • ફરી ઊખડવું, તાજું થવું
  • અજ્ઞાનમાંથી નીકળવું, જ્ઞાન પામવું
  • દૂઝવું. જેમ કે, જાગતી ગાય
  • wake up from sleep, awaken
  • keep awake, be vigilant
  • be on one's guard
  • start afresh, come out of ignorance
  • attain knowledge
  • yield milk
  • जागना, नींदसे उठना, जाग्रत होना, जगना
  • सजग होना, जाग्रत रहना, जगना
  • जागता हुआ होना, जागना
  • ताज़ा होना, चलना, उभरना
  • अज्ञान में से निकलना, ज्ञान प्राप्त करना

આપને આ પણ વાંચવું ગમશે