jaag meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જાગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- યજ્ઞ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- રન્નાદે (જવારા)
- જગ્યા
- જાગવું તે, જાગૃતિ
English meaning of jaag
Masculine
- see યાગ
Feminine
- deity invoked on auspicious occasions in a family, Rannāde
- place
- awakening