ja meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- તાલુસ્થાની ત્રીજો વ્યંજન
- સમાસને છેડે ‘જન્મેલું, ઉત્પન્ન થયેલું’ એવો અર્થ બતાવતું પદ. ઉદા. ‘અનુજ’
અવ્યય
- માત્ર, ફકત, કેવળ (નિશ્ચય, આગ્રહ, મહત્તા) ચોકસાઈ જેવો ભાવ બતાવવા આ શબ્દ પ્રયોજાય છે.)
English meaning of ja
Masculine
- twenty-first letter of the Devanagari alphabet. suf. (at end of compd.) born (e.g. ii)
- coming after a word in a sentence shows its importance, uniqueness, certainty, surety etc. and corresponds to 'very', 'self', 'indeed', 'surely', etc
ज के हिंदी अर्थ
पुल्लिंग
- 'च' वर्ग का - तालुस्थानीय तीसरा व्यंजन
अव्यय
- ही (ज़ोर देने और अनन्यता या निश्चय बताने के लिए इसका प्रयोग होता है) उदा० 'त्यां ज', 'तेने ज'