ઇષ્ટ શબ્દનો ગુજરાતી અર્થ |ishT meaning in Gujarati | Rekhtagujarati

ishT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઇષ્ટ

ishT इष्ट
  • favroite
  • share

ઇષ્ટ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ઇચ્છેલું
  • પ્રિય, મનગમતું
  • કલ્પેલું
  • યોગ્ય
  • હિતાવહ
  • યજ્ઞ વડે પૂજેલું(૭) ઇચ્છા, ઇષ્ટ વસ્તુ
  • અગ્નિહોત્ર
  • યજ્ઞ વગેરેનું પુણ્ય

English meaning of ishT


Adjective

  • desired, wished for
  • dear, beloved, of one's liking
  • imaginary, supposed
  • proper
  • beneficial
  • honoured or worshipped by a sacrifice

Noun

  • wish
  • vow of maintaining the sacrificial fire
  • merit accruing from performing a sacrifice, etc

આપને આ પણ વાંચવું ગમશે