ઇજારો શબ્દનો ગુજરાતી અર્થ |ijaaro meaning in Gujarati | Rekhtagujarati

ijaaro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઇજારો

ijaaro इजारो
  • favroite
  • share

ઇજારો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઠરાવેલી શરત પ્રમાણે કોઈ હક્કનો એકહથ્થુ ભોગવટો, ઠેકો-એવો પટો, કરાર કે ઠરાવ
  • સનદી હક

English meaning of ijaaro


Masculine

  • contract giving exclusive right, exclusive right, monopoly

इजारो के हिंदी अर्थ


पुल्लिंग

  • इजारा, ठेका
  • सनद से मिला हुआ हक़

આપને આ પણ વાંચવું ગમશે