ઈદ્માવહ શબ્દનો ગુજરાતી અર્થ |i.idmaavah meaning in Gujarati | Rekhtagujarati

i.idmaavah meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઈદ્માવહ

i.idmaavah ईद्मावह
  • favroite
  • share

ઈદ્માવહ શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ

  • અગસ્ત્ય ઋષિના દીકરા દ્રઢસ્યુનું બીજું નામ. તે નાનપણમાં ઈન્ધન ભેગું કરતો હતો તેથી એ ઈદ્માવહ નામથી પ્રસિદ્ધિ થયો.

આપને આ પણ વાંચવું ગમશે