ઈદી શબ્દનો ગુજરાતી અર્થ |i.idii meaning in Gujarati | Rekhtagujarati

i.idii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઈદી

i.idii ईदी
  • favroite
  • share

ઈદી શબ્દનો ગુજરાતી અર્થ


સ્ત્રીલિંગ

  • ઈદ વખતે બાળકોને વાપરવા આપેલા પૈસા.
  • ઈદ સંબંદી કવિતાની એક જાત.
  • ઈદના તહેવારની તારીફ કરતી કવીતા. મૌલવી લોકો ઈદના તહેવારના દિવસે પોતાના શિષ્યોને તે સમજાવે છે.
  • ઈદનું વર્ણન કરતી કવિતા લખી હોય એવો એક બુટ્ટેદાર કાગળ.
  • ઈદને દિવસે અથવા તે પ્રસંગે અપાતી ભેટ.

આપને આ પણ વાંચવું ગમશે