હુકમ શબ્દનો ગુજરાતી અર્થ |hukam meaning in Gujarati | Rekhtagujarati

hukam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હુકમ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • આજ્ઞા, ફરમાન
  • (મોટે ભાગે બહુવચનમાં) ગંજીફાની એક રમતમાં અમુક ભાતનાં પાનાં ઊંચાં ગણવાં તે કે તે પાનું, ‘સર’
  • हुक्म, आज्ञा
  • (ताश में) सर, तुरुप

આપને આ પણ વાંચવું ગમશે