હૃદય શબ્દનો ગુજરાતી અર્થ |hriday meaning in Gujarati | Rekhtagujarati

hriday meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હૃદય

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે અવયવસ, ‘હાર્ટ’
  • (લાક્ષણિક) છાતી
  • દિલ, હૈયું, અંતઃકરણ
  • કોમળ ભાવો કે લાગણી-પ્રેમ, દયા, સમભાવ વગેરે
  • મર્મ, રહસ્ય
  • heart
  • (figurative) bosom, breast
  • mind, heart
  • tender feelings or emotions
  • inner meaning, secret
  • हृदय, दिल
  • [ला.] छाती, हिम्मत, हौसला
  • मन, अंतःकरण, हृदय, हिया
  • दयार्द्र मनोभाव या वृत्तियाँ - प्रेम, दया, समभाव आदि
  • मर्म , रहस्य

આપને આ પણ વાંચવું ગમશે