હોળી શબ્દનો ગુજરાતી અર્થ |holii meaning in Gujarati | Rekhtagujarati

holii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હોળી

holii होळी
  • મૂળ : સંસ્કૃત
  • favroite
  • share

હોળી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ફાગણ પૂર્ણિમાનો તહેવાર, તે દિવસે લાકડાં વગેરેનો ઢગલો સળગાવવામાં આવે છે તે
  • તેમ કોઈ વસ્તુનો ઢગલો કરી સળગાવવું તે (જેમ કે, વિદેશી કાપડની હોળી)
  • (લાક્ષણિક) ચિંતાની બળતરા, અજંપો

English meaning of holii


Noun, Feminine

  • the Holi festival celebrated on the full-moon day of Falguna
  • ceremonial bonfire of fire wood, cowdung cakes, etc. made on that day
  • bonfire of particular things collected
  • (e. g. વિદેશી કાપડની હોળી) (figurative) mental torment owing to anxiety
  • restlessness

होळी के हिंदी अर्थ


संज्ञा, स्त्रीलिंग

  • होली

આપને આ પણ વાંચવું ગમશે