હિસાબ શબ્દનો ગુજરાતી અર્થ |hisaab meaning in Gujarati | Rekhtagujarati

hisaab meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હિસાબ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ગણના, ગણતરી
  • દાખલો
  • લેણદેણ, આવકખર્ચ વગેરેની ગણતરી કે તેનું નામું
  • લેખું, વિસાત (પ) રીત, ઢંગ, મર્યાદા, નિયમ
  • calculating, calculation
  • sum or example in arithmetic
  • account
  • worth, importance
  • method
  • rule
  • हिसाब, गणना, गिनती
  • गणित का प्रश्न, हिसाबग
  • लेखा, खरीद-चेची, आय-व्यय, लेन-देन आदि का ब्योरा, हिसाब, हिसाब-किताब
  • गिनती, हैसियत, बिसात, महत्त्व
  • रीति, जियग, ढंग, हद, हिसाव, तरीक़ा

આપને આ પણ વાંચવું ગમશે