હેતુ શબ્દનો ગુજરાતી અર્થ |hetu meaning in Gujarati | Rekhtagujarati

hetu meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હેતુ

hetu हेतु
  • favroite
  • share

હેતુ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઉદ્દેશ, આશય
  • સબબ, કારણ
  • પંચાવયવ વાકયમાં સબબ બતાવનારું કથન કે વાકય (વ્યાકરણ)

English meaning of hetu


Masculine

  • intention, motive
  • purpose, object
  • reason for inference
  • (logic) middle term forming the second member of the five-membered syllogism

આપને આ પણ વાંચવું ગમશે