હેલ શબ્દનો ગુજરાતી અર્થ |hel meaning in Gujarati | Rekhtagujarati

hel meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હેલ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • બોજો, ભાર
  • વેચવા સારૂ ગાડામાં ભરેલાં લાકડાં છાણાં વગેરે, તેવું ગાડું
  • માથે લીધેલું કે લેવાનું બેડું
  • ઊંચકવાની મજૂરી
  • હેલકરીનું કામ
  • burden, load
  • load or piled mass of grass, fuel etc. in a cart
  • cart so loaded
  • pair of vessels full of water carried on the head by women
  • price or cost of carrying load
  • work of carrying loads
  • बोझ , भार
  • गाड़ी में भरा हुआ बिकाऊ जलावन या वह गाड़ी जिसमें ये चीजें भरी हों, हेल
  • सिर पर रखा हुआ था रखने का हंडा
  • बोझ उठाने की मज़दूरी
  • मज़दूर का काम, मज़दूरी

આપને આ પણ વાંચવું ગમશે