હરામ શબ્દનો ગુજરાતી અર્થ |haraam meaning in Gujarati | Rekhtagujarati

haraam meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હરામ

haraam हराम
  • favroite
  • share

હરામ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • કુરાનમાં મના કરેલું હોય એવું, નિષિદ્ધ, અધર્મી
  • વગર હકનું, અઘટિત
  • સુસ્ત, બેઠાખાઉ

English meaning of haraam


Adjective

  • forbidden by the Quran
  • forbidden
  • irreligious, unlawful
  • iniquitous
  • not of one's right, improper
  • lazy, indolent
  • not earning one's bread

हराम के हिंदी अर्थ


विशेषण

  • इसलामी धर्मशास्त्र के विरुद्ध, हराम , निषिद्ध, धर्मशास्त्र में निषिद्ध
  • बिना हक़का, अनुचित, हराम का
  • मुफ्तखोर, आलसी, निरुद्यम

આપને આ પણ વાંચવું ગમશે