હપતો શબ્દનો ગુજરાતી અર્થ |hapto meaning in Gujarati | Rekhtagujarati

hapto meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હપતો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સપ્તાહ, અઠવાડિયું
  • થોડેથોડે પૈસા ભરવા ઠેરવેલી મુદત, તે તે મુદતે ભરવાની રકમ
  • week
  • period fixed for payment in instalments
  • instalment
  • सप्ताह, हफ़्ता
  • क़िस्त चुकाने का नियत समय या नियत रकम, क़िस्त

આપને આ પણ વાંચવું ગમશે