હળવું શબ્દનો ગુજરાતી અર્થ |halvu.n meaning in Gujarati | Rekhtagujarati

halvu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હળવું

halvu.n हळवुं
  • favroite
  • share

હળવું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • હલકું, ધીમું, નરમ
  • (લાક્ષણિક) અપ્રતિષ્ઠિત
  • પાપમાં હલકું, નિર્મળ

ક્રિયા

  • જીવ મળવો, ગોઠવું, ગમી જવું
  • અનુરકત થવું, આડો સંબંધ રાખવો (પરસ્ત્રી સાથે)
  • ફ્ળવું
  • બબ્બે ચાસની વચ્ચે હળ ફેરવવું

English meaning of halvu.n


Adjective

  • mild, soft
  • light
  • slow
  • (figurative) low-born
  • base, mean
  • pure

  • be familiar or friendly
  • be domesticated
  • feel happy
  • be attached to sb
  • develop illicit relation with sb. (esp. another man's wife)
  • bear fruit

  • plough between two furrows

हळवुं के हिंदी अर्थ


विशेषण

  • हलका, मंद, आसान, कम परिश्रम में हो जानेवाला, धीमा, धीर, मृदु, नरम
  • [ला.] अप्रतिष्ठित, हलका

अकर्मक क्रिया

  • हिल जाना, परचना, हिल-मिल जाना
  • जी लगना, ठीक लगना, रुचना, भाना
  • अवैध संबंध जोड़ना, आशनाई करना

આપને આ પણ વાંચવું ગમશે