હળાહળ શબ્દનો ગુજરાતી અર્થ |halaahl meaning in Gujarati | Rekhtagujarati

halaahl meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હળાહળ

halaahl हळाहळ
  • અથવા : હળાહળ
  • favroite
  • share

હળાહળ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ, નપુંસક લિંગ

  • હલાહલ, અતિ તીવ્ર, અતિશય

નપુંસક લિંગ

  • કાળકૂટવિષ (સમુદ્રમંથન કરતાં નીકળેલું)

English meaning of halaahl


Noun, Adjective

  • see હલાહલ

हळाहळ के हिंदी अर्थ


विशेषण

  • अति तीव्र, भीषण

नपुंसक लिंग

  • कालकूट विष, हलाहल

આપને આ પણ વાંચવું ગમશે