gyaan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જ્ઞાન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- જાણવું તે, જાણ
- ખબર, માહિતી
- ભાન, પ્રતીતિ
- સમજ કે સમજવા જેવી વસ્તુ
- બ્રહ્મજ્ઞાન
English meaning of gyaan
Noun
- knowing
- knowledge
- information, news
- consciousness, awareness, understanding
- thing to be undertood or worth under- standing
- spiritual knowledge
