guru meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગુરુ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- મોટું
- ભારે
- દીર્ઘ
સંજ્ઞા, પુલ્લિંગ
- શિક્ષક
- પુરોહિત, ગોર
સંજ્ઞા
- એ નામનો ગ્રહ, બૃહસ્પતિ
- ગુરુવાર
- પહોંચી વળે એવી ચડિયાતી અક્કલ આવડત કે શક્તિવાળો માણસ
English meaning of guru
Adjective
- great
- heavy
- long (of vowel in gram.)
- (of vowel in prosody) measuring two matras
Masculine
- teacher, master
- priest
- spiritual guide
- the planet Jupiter
- Brihaspati, priest of gods
- Thursday
- past master, capable person
गुरु के हिंदी अर्थ
विशेषण
- गुरु, बड़ा
- भारी , वजनदार
- दीर्घ
पुल्लिंग
- गुरु, शिक्षक
- पुरोहित
- बृहस्पति (ग्रह)
- गुरुवार