ગુણી શબ્દનો ગુજરાતી અર્થ |guNii meaning in Gujarati | Rekhtagujarati

guNii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગુણી

guNii गुणी
  • favroite
  • share

ગુણી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સદ્ગુણી

સંજ્ઞા, પુલ્લિંગ

  • ગુણવાન પુરુષ
  • ક્લાકોવિદ
  • જંતરમંતર જાણનાર

English meaning of guNii


Adjective

  • virtuous, meritorious

Masculine

  • virtuous, accomplished, person
  • person skilled in fine arts
  • magician

गुणी के हिंदी अर्थ


विशेषण

  • सद्गुणी
  • गुणवान पुरुष
  • कलाकोविद
  • जंतर-मंतर करनेवाला, जंतरी

આપને આ પણ વાંચવું ગમશે