ગુંદ શબ્દનો ગુજરાતી અર્થ |gund meaning in Gujarati | Rekhtagujarati

gund meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગુંદ

gund गुंद
  • અથવા : ગુંદર
  • favroite
  • share

ગુંદ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • કેટલાંક ઝાડમાંથી ઝરતો ચીકણો રસ
  • ચોટાડવાના કામમાં આવતો તેવો બાવળનો રસ

English meaning of gund


Masculine

  • gum, glue prepared from various sources for sticking paper etc

गुंद के हिंदी अर्थ


पुल्लिंग

  • गोंद, निर्यास
  • चिप काने के काम आनेवाला बबूल का गोंद

આપને આ પણ વાંચવું ગમશે