ગુણાંક શબ્દનો ગુજરાતી અર્થ |guNaank meaning in Gujarati | Rekhtagujarati

guNaank meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગુણાંક

guNaank गुणांक
  • favroite
  • share

ગુણાંક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગુણાકાર કરવાથી આવેલી રકમ
  • ગુણવાનું-ગણા કરવાનું બતાવતો આંકડો, ગુણક, ‘કોઇફિશંટ’

English meaning of guNaank


Masculine

  • sum derived by multiplication, product
  • multiplier, coefficient

આપને આ પણ વાંચવું ગમશે