guN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગુણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- જાતિ સ્વભાવ, મૂળ લક્ષણ, ધર્મ, ખાસિયત
- સદ્ગુણ,સારું લક્ષણ
- પ્રકૃતિના ત્રણ ધર્મ - સત્ત્વ, રજસ, તમસ તે
- (તે પરથી) ત્રણની સંખ્યા
- અસર, ફાયદો
- ઉપકાર
- પણછ
- દોરી, દોરો, દોરડું
- દોકડો, ‘માર્ક’
- સ્વરોના બે ફેરફાર-ગુણ,વૃદ્ધિમાંનો પ્રથમ
- કૃતિનું રસપ્રદ લક્ષણ (શૈલી, લાલિત્ય વગેરે)
વિશેષણ
- (સંખ્યાને અંતે તે સમાસમાં જેમ કે, શતગુણ) ગણું
English meaning of guN
Masculine
- innate quality or property
- nature
- virtue
- merit
- any of the three properties of nature, viz. સત્ત્વ, રજ and તમ
- (hence) the number three
- effect
- gain, profit
- good turn (e. g. અવગુણ ઉપર ગુણ કરવો)
- bowstring
- string
- thread
- rope
- mark (in examination)
- (grammar) kind of change in vowel (f. વૃદ્ધિ)
- merit or special quality of composition (style etc.)
- factor
Adjective
- (in a compound after number) (so many) times (e. g. ચારગણું, four times)
गुण के हिंदी अर्थ
पुल्लिंग
- गुण, जाति-स्वभाव, मूल लक्षण
- सद्गुण