gulm meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગુલ્મ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ગોળાનો રોગ
- ગાંઠ
- ઝુંડ, ઝાડી
- અમુક સંખ્યામાં ચતુરંગ સેનાની પલટણ
English meaning of gulm
Noun
- tumour (disease)
- knot
- thicket, cluster of trees
- division of army consisting of 45 foot, 27 horse, 9 chariots and 9 elephants