griivaarddhprishThikaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગ્રીવાર્દ્ધપૃષ્ઠિકા શબ્દનો ગુજરાતી અર્થ
સ્ત્રીલિંગ
- ડોકના પાછળના ભાગની એ નામની પેશી. તે ઉપલી પાંચ પૃષ્ઠશેરુકાનાં બાહુપ્રવર્દ્ધનો ઉપરથી ઉત્પન્ન થઈને બીજીથી પાંચમી સુધીની ગ્રીવાકશેરુકાના કંટકોમાં લાગેલી છે. આ પ્રમાણે ચાર મૂલ અને પાંચ મોંવાળી આ પેશી દેડકાના પગ જેવી દેખાય છે. ડોકના પાછલા ભાગમાં, મધ્ય રેખાની બાજુ ઉપર સૌથી ઊંડાણમાં આ પેશી રહેલી છે. તે ગ્રીવાવંશને પાછળ ખેંચે છે તથા બાજુ ઉપર મરડે છે.
