griivaamadhykanchuk meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગ્રીવામધ્યકંચુક શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- ગ્રીવાપ્રચ્છદા પ્રાવરણીની બે શાખા પરસ્પર મળીને બનતી એ નામની એક કોથળી. તે ગળાની આગલી બાજુ ઉપર બરાબર મધ્ય રેખામાં છે. તેમાં શ્વાસનલિકા, અન્નનલિકા, ગ્રૈવેયગ્રંથિ, ગ્રસનિકા તથા સ્વરયંત્ર રહેલાં છે.
