grhaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગ્રહણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- લેવું, પકડવું તે
- સમજ
- સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રના આવવાથી કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વીના આવવાથી સૂર્ય અને ચંદ્રનું ઘેરાવું-પ્રસાવું તે
English meaning of grhaN
Noun
- taking, seizing, seizure
- comprehension
- (astronomy) eclipse
