ગોઠ શબ્દનો ગુજરાતી અર્થ |goTh meaning in Gujarati | Rekhtagujarati

goTh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગોઠ

goTh गोठ
  • favroite
  • share

ગોઠ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • છાની-અંતરની વાતચીત, ગુંજ
  • મિજબાની, ઉજાણી
  • મશ્કરી, ટોળ
  • મિત્રતા
  • ભેટ (ખાસ કરીને હોળીના દિવસોમાં ગુલાલ વગેરે છાંટનારને અપાતી)

નપુંસક લિંગ

  • ગામડું

English meaning of goTh


Feminine

  • confidential talk
  • feast, banquet
  • jesting, joking
  • friendship
  • present (esp. that given to one sprinkling gulal during Holi)

गोठ के हिंदी अर्थ


स्त्रीलिंग

  • गोठ, गोष्ठी, रहस्य
  • गोट, वनभोजन
  • हँसी-मज़ाक़ , दिल्लगी
  • मित्रता
  • भेंट, नेग (खासकर होलिकोत्सव पर )

આપને આ પણ વાંચવું ગમશે