golo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગોલો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એ નામની જ્ઞાતિનો માણસ
- જનાનખાનાનો નોકર
- ગંજીફાનું એક પત્તુ
- અનાજનો (ગોળાકાર) ભંડાર
English meaning of golo
Masculine
- name of caste
- member of the caste
- menial servant in the harem
- knave in pack of cards
गोलो के हिंदी अर्थ
पुल्लिंग
- गोला नामक जाति का आदमी
- जनानखाने का नौकर
- ताश का एक पत्ता, गुलाम