ગોલ શબ્દનો ગુજરાતી અર્થ |gol meaning in Gujarati | Rekhtagujarati

gol meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગોલ

gol गोल
  • અથવા : ગોળ
  • favroite
  • share

ગોલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • વર્તુળના-દડાના આકારનું

સંજ્ઞા, પુલ્લિંગ

  • ગોળ આકાર

સંજ્ઞા, પુલ્લિંગ

  • (ફૂટબોલ વગેરે રમતોમાં) પોયું

English meaning of gol


Masculine

  • goal (in games like football)

Adjective

  • round, circular, spherical

Masculine

  • round 'shape

गोल के हिंदी अर्थ


विशेषण

  • गोल, वृत्ताकार

पुल्लिंग

  • गोल आकार

આપને આ પણ વાંચવું ગમશે