gillii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગિલ્લી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મોઈ
- ગડગૂમડ કે બીજા દરદને લીધે આવતો સોજો, વેળ
- ખિસકોલી
English meaning of gillii
Feminine
- short piece of wood (sometimes tapering at ends) used in the game of tip-cat, cat
गिल्ली के हिंदी अर्थ
स्त्रीलिंग
- गिल्ली, गुल्ली
- गिलटी, गाँठ, सूजन