ઘેર શબ્દનો ગુજરાતી અર્થ |gher meaning in Gujarati | Rekhtagujarati

gher meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઘેર

gher घेर
  • favroite
  • share

ઘેર શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • ઘરે, ઘરમાં, ઘર તરફ

સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘેરાવ, ‘સર્કમ્ફરન્સ’
  • સમૂહ, ટોળી

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કોર પરનો ભાગ

English meaning of gher


Adverb

  • in the house, at home
  • towards or to the house

Masculine

  • circumference
  • multitude
  • crowd
  • group.f. border
  • edge
  • circle of hair round the tuft at the crown of head
  • troop of Holi-players

घेर के हिंदी अर्थ


अव्यय

  • घर पर, घर में, घर की ओर

पुल्लिंग

  • घेरा, घेर
  • समूह, टोली

स्त्रीलिंग

  • (कुआँ, वस्त्र आदि का) किनारे का हिस्सा
  • चोटी के इर्दगिर्द रखे हुए बाल, चंदिया
  • होली खेलनेवाले लड़कों की टोली

આપને આ પણ વાંચવું ગમશે