ghar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઘર શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- (માણસ કે પશુપંખીનું) રહેવાનું ઠેકાણું, મકાન
- ગૃહ, એક કુટુંબનું નિવાસસ્થાન
- વસ્તુને રાખવાનું કે રહેવાનું ખોખું, ખાનું, ઘોડી, ઠેકાણું વગેરે (ઉદા. ‘ચશ્માનું ઘર’, ‘સોકેટીનું ઘર’
- ગ્રહનું જે રાશિમાં સ્થાન હોય તે
- કુટુંબ
- ઘરસંસાર
- ખાનદાન, કુળ
English meaning of ghar
Noun
- place of residence (of men, birds and beasts)
- house
- home (of a family)
- case, box, etc. (for spectacles etc.)
- square of chess or draught board
- (astrology) house of a planet
- family, house
- (figurative) its wealth, prestige, con- duct
- the whole household
घर के हिंदी अर्थ
नपुंसक लिंग
- घर, रहने की जगह, कोठी, मकान
- गृह, एक कुनबे का वासस्थान, पैतृक निवास स्थान
- चीज़ रखने का या उसके रहने का बक्स, कोठा, खाना
- जन्मकुंडली में ग्रहविशेष का स्थान [ज्यो.]
- कुल, घर (घर की आबरू, खुशहाली, गृहस्थी आदि)
- घर के लोग, घर-बार, घर-गिरस्ती खानदान, कुल