ghan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઘન શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- નક્ક૨,
- ઘાડું, ગીચ
- ઘણું, પુષ્કળ
- લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળું, ‘ક્યુબિક’ (ગ)
સંજ્ઞા, પુલ્લિંગ
- કોઈ સંખ્યાને તેનાથી જ બે વાર ગુણવાથી આવતો ગુણાકાર, ‘ક્યુબ’ (ગણિતશાસ્ત્ર)
- છ સરખી બાજુની આકૃતિ
- વેદપાઠનો એક પ્રકાર
સંજ્ઞા, પુલ્લિંગ
- વાદળું
English meaning of ghan
Adjective
- solid
- thick
- crowded
- much, plentiful
- cubic, of three dimensions
Masculine
- cube
- hexagon with all its sides equal
- one of the systems of reciting the Vedas. (mn.) cloud
घन के हिंदी अर्थ
विशेषण
- घन, ठोस
- घना, गाढ़ा
- बहुत अधिक
- लंबाई, चौड़ाई और ऊँचाईवाला, 'क्यूबिक, घन [ग.]
पुल्लिंग
- किसी अंक को उसी अंक से दो बार गुणा करनेसे उपलब्ध गुणनफल, 'क्यूब ', घन
- छ: समान बाजुओंवाली आकृति
नपुंसक लिंग, पुल्लिंग
- बादल, घन