gha meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઘા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ચોવીસ કાગળનો જથ્થો
- ઝટકો, પ્રહાર, ચોટ
- કાપ, જખમ, છેદ
- (લાક્ષણિક) મોટા દુઃખની ઊંડી અસર
English meaning of gha
Feminine
- quire (of paper)
Masculine
- blow, stroke
- wound
- cut
- (figurative) deep wound, effect, of great calamity
घा के हिंदी अर्थ
पुल्लिंग
- कागज के चौबीस तावों की गड्डी, दस्ता
पुल्लिंग
- चोट, आघात
- घाब, लख्म
- भारी ग़म का गहरा असर [ला.]
