garuD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગરુડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક પક્ષી
- કશ્યપનો વિનતાથી થયેલો પુત્ર, વિષ્ણુનું વાહન
English meaning of garuD
Masculine
- eagle
- (mythology) Garuda, son of Vinata and Kashyap
गरुड के हिंदी अर्थ
नपुंसक लिंग, पुल्लिंग
- गरुड (पक्षी)