ગર્ભ શબ્દનો ગુજરાતી અર્થ |garbh meaning in Gujarati | Rekhtagujarati

garbh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગર્ભ

garbh गर्भ
  • favroite
  • share

ગર્ભ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • માના પેટમાં રહેલું જીવનું રૂપ
  • ગર, અંદરનો માવો
  • કોઈપણ વસ્તુનો અંદરનો ભાગ
  • નાટકની એક સંધિ

English meaning of garbh


Masculine

  • foetus, embryo
  • pulp, kernel
  • inner part of a thing, marrow
  • womb
  • one of the five sandhis (joints or divisions in a drama)

गर्भ के हिंदी अर्थ


पुल्लिंग

  • गर्भ, हमल
  • मज़, गूदा
  • किसी वस्तु का भीतरी हिस्सा, पेट
  • नाटक की एक संधि, गर्भ

આપને આ પણ વાંચવું ગમશે