garam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગરમ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ઊનું
- શરીરમાં ઉષ્ણતા પેદા કરે-વધારે તેવું
- (લાક્ષણિક) જોસમાં કે ક્રોધમાં આવેલું
- તેજ, જહાલ (જેમ કે, સ્વભાવમાં)
- (સ્વાદમાં) તેજ, તીખું
- તીવ્ર, બરોબર રંગમાં આવેલું, ઉત્કટ ગરમ મસાલો
સંજ્ઞા, પુલ્લિંગ
- તજ, લવિંગ વગેરે ગ૨મ તેજાનાનો ભૂકો
English meaning of garam
Adjective
- warm
- hot
- producing or increasing heat in the body
- enraged, angry
- extremist, radical
- (in taste) bitter, pungent
- impassioned
गरम के हिंदी अर्थ
विशेषण
- गरम, गर्म, उष्ण
- शरीर में उष्णता बढ़ानेवाला, उष्णवीर्य
- क्रुद्ध, जोशीला, उत्तेजित [ला.]