ગરદનકશી શબ્દનો ગુજરાતી અર્થ |garadanakshii meaning in Gujarati | Rekhtagujarati

garadanakshii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગરદનકશી

garadanakshii गरदनकशी
  • favroite
  • share

ગરદનકશી શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • ડોક મજબૂત કરવાનો દંડનો એક પ્રકાર. શરીરને હાથ અને પગના ફણા ઉપર કમાન પેઠે વાળી ગરદન અંદરના ભાગમાં પગ તરફ ખેંચી એમ ને એમ બે હાથ વચ્ચેથી ગરદન જેટલી બને તેટલી સીધી બહાર કાઢી શરીરને ખભા ઉપર લઈ જવું અને પાછું મૂળ સ્થિતિમાં આવવું તે આ જાતનો દંડ કહેવાય છે.
  • મગરૂરી; નાફરમાની; ઉદ્ધતાઈ.

આપને આ પણ વાંચવું ગમશે