ગરાસ શબ્દનો ગુજરાતી અર્થ |garaas meaning in Gujarati | Rekhtagujarati

garaas meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગરાસ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ગામનું રક્ષણ કરવાના બદલામાં કાઢી આપેલી જમીન અથવા ઊચક રકમ
  • ગુજરાન માટે આપેલી જમીન (રાજવંશીઓને)
  • land or money (annuity) given for protection of a village
  • land given to a kinsman of the ruler for maintenance
  • गाँव की रखवाली करने के बदले में दी हुई ज़मीन या कुछ रक़म, जागीर
  • (राजवंशियों को) निर्वाहार्थ दी हुई ज़मीन, जागीर, इनाम

આપને આ પણ વાંચવું ગમશે