gamya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગમ્ય શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- જવાય-પહોંચાય એવું કે જવા ધારેલું તેવું
- સમજાય એવું
- ઔષધિ વગેરેથી મટાડી શકાય તેવું, સાધ્ય
- સ્ત્રીસંગ-ગમનને યોગ્ય
English meaning of gamya
Adjective
- accessible, approachable
- understandable
- curable. fit for cohabitation