ગાળો શબ્દનો ગુજરાતી અર્થ |galo meaning in Gujarati | Rekhtagujarati

galo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગાળો

galo गाळो
  • favroite
  • share

ગાળો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સરકાવી જવાય એવું નાડું, ફાંસો
  • અમુક સમય
  • મોસમ
  • ઘરનો વિભાગ, ખંડ
  • બે સ્થળ કે કાળ વચ્ચેનું અંતર
  • પહોળાઈ, પનો
  • અમુક જગા, પ્રદેશ
  • દળણું ઓરવાનું ઘંટીનું મોઢું
  • બંગડીનો વ્યાસ

English meaning of galo


Masculine

  • running knot, noose
  • period of time
  • season (e.g. કેરી ગાળો,)
  • apartment, room
  • interval in place or time
  • width (of cloth)
  • particular place or region
  • mouth of grinding-mill to put corn in
  • diameter of a bangle
  • constitution of the body
  • mountain pass, valley
  • difference, discount or premium
  • waste matter accumulated in the lower abdomen
  • kind of fine garment worn by women

गाळो के हिंदी अर्थ


पुल्लिंग

  • अरिवन, फंदा
  • मीआद, अवधि
  • मौसम , उदा० 'केरीगाळो'
  • घर का विभाग, कमरा
  • (दो स्थल या काल के बीच का) अंतर
  • अर्ज, चौड़ाई, पनहा
  • अमुक स्थान, प्रदेश
  • चक्की में झींका डालने का गड्ढा, मुँह
  • चूड़ी का घेरा
  • शरीर की गठन, काठी
  • दर्रा, घाटी
  • बट्टा, लाभकी मात्रा, 'माजिन'
  • आँतों में छनकर जमा हुआ मल
  • स्त्रियों का एक बारीक वस्त्र

આપને આ પણ વાંચવું ગમશે