gal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગાળ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કૂવો વગેરે ગાળતાં નીકળેલો કચરો
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- અપશબ્દ, ભૂંડો કે ખરાબ બોલ
English meaning of gal
Feminine
- abusivé term, abuse
Masculine
- residue left after straining
- sediment
- dregs
- mud
गाळ के हिंदी अर्थ
स्त्रीलिंग
- गाली
पुल्लिंग
- खूद, निथार