ગાંડિયું શબ્દનો ગુજરાતી અર્થ |gaanDiyu.n meaning in Gujarati | Rekhtagujarati

gaanDiyu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગાંડિયું

gaanDiyu.n गांडियुं
  • favroite
  • share

ગાંડિયું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ગાંડું, ગાંડા જેવું, મૂર્ખ

નપુંસક લિંગ

  • કોસ હાંકનારનો કેડ ઉપર બાંધવાનો ચામડાનો ટુકડો

English meaning of gaanDiyu.n


Adjective

  • foolish
  • mad

गांडियुं के हिंदी अर्थ


  • बौड़म , पागल, सनकी

આપને આ પણ વાંચવું ગમશે