ekko meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
એક્કો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રમવાનાં પાનાંમાંનું એક સંજ્ઞાવાળું પત્તું
- એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન
- એકતા, સંપ
- સૌથી બાહોશ અથવા કુશળ આદમી, શ્રેષ્ઠ પુરુષ
English meaning of ekko
Masculine
- ace (in playing-cards), (also fig.)
- cart or carriage drawn by one bullock or horse
- unity
- union
- past master
- very capable person
एक्को के हिंदी अर्थ
पुल्लिंग
- एक्का,एक बूटीवाला ताशका पत्ता
- एक ही बैल या घोड़े की दो पहियोंवाली गाड़ी, इक्का
- एका, मेल
- सबसे होशियार या कुशल आदमी, बेजोड़ या पुरुष, एक [ ला. ]