એકી શબ્દનો ગુજરાતી અર્થ |ekii meaning in Gujarati | Rekhtagujarati

ekii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

એકી

ekii एकी
  • favroite
  • share

એકી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • એક જ, બે વડે નિઃશેષ ન ભાગી શકાય એવી (સંખ્યા)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એકરૂપતા
  • પેશાબની હાજત

English meaning of ekii


Adjective

  • (of number) odd

Feminine

  • unity
  • (euphem.) urination, passing water. In schools, pupils asking permission to go out for urination indicate their intention by pointing the little finger to the teacher etc. see એકી

Adjective

  • only one (usu. used in a compd.)

एकी के हिंदी अर्थ


विशेषण

  • जो दोसे निःशेष विभाजित न हो सके (संख्या) , ताक़

स्त्रीलिंग

  • एकता
  • पेशाब की हाजत [ला.]

विशेषण

  • एक ही (अव्यय जैसे प्रयोगमें, उदा० 'एकी कलमे')

આપને આ પણ વાંચવું ગમશે